કડોદરાની ડાઇંગ મિલમાં ભીષણ આગ, આગમાં મિલનાં પતરાંના શેડ પણ બળી ગયા : ફાયરની 10 ટીમો આગ ઓલવવા ઘટના સ્થળે પહોંચી
ગોંડલ માર્કેટ યાર્ડની બહાર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે અને ડુંગળીની હરાજી પણ કરી બંધ
ઓમાનનાં સુલતાન હૈથમ બિન તારિક ભારતની મુલાકાતે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સ્વાગત
દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી : દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું
મહારાષ્ટ્રમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 6 લોકોનાં મોત, એકની હાલત ગંભીર
હવે પોલીસ હેરાનગતિ કરે તો એ માટેનો અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે, હાલ 100 અને 112 નંબર પણ સેવામાં ચાલું રહેશે
સુરત મહાનગરપાલિકામાં કાયમી નોકરી માટે ઉપવાસ પર બેઠેલ ત્રણની તબિયત બગડી જતાં 108માં સારવાર માટે લઈ જવાયા
બોલીવુડ અભિનેતા શ્રેયસ તલપડેને શૂટિંગ દરમિયાન હાર્ટએટેક આવ્યો
લોકોનાં આરોગ્યની સલામતી માટે એફ.ડી.એ.ની કાર્યવાહી : મુંબઈમાં 200થી વધુ રેસ્ટોરન્ટ પર દરોડા
નવી મુંબઇની એ.પી.એમ.સી માર્કેટમાં કાંદાની આવકમાં ઓચિંતો વધારો થવા માંડતા ભાવ વધુ ગગડયા
Showing 3211 to 3220 of 15757 results
જમાઈ દ્વારા પેન્શનની માંગણી કરી હેરાનગતિ કરતા વૃદ્ધા માંજીએ તાપી 181 મહિલા ટીમની મદદ લીધી
તાપી જિલ્લામાં નવરાત્રિ પર્વ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓની મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત
સોનગઢ ખાતે આવવા-જવા માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો અનુરોધ
સુરત શહેરમાં નવરાત્રીનાં પહેલા જ દિવસે ‘માતાજીનાં મંદિર’માં ભક્તોની ભીડ જોવા મળી
દાહોદ જિલ્લામાં બનેલ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં આરોપી આચાર્ય સામે 1700 પાનની ચાર્જશીટ રજૂ કરાઈ