માંગરોળનાં ક્ઠવાડા ગામની સીમમાંથી રૂપિયા 2.67 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો, એક વોન્ટેડ
ભરૂચમાં ત્રણ અલગ-અલગ સ્થળેથી જુગાર રમતા 11 જુગારીઓ ઝડપાયા, એક વોન્ટેડ
વલસાડ શહેર સહિત જિલ્લામાં છુટાછવાયો વરસાદ પડતાં સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળી
દારૂની લત પ્રેમી-પંખીડાનો અંત : પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
ઉધના : અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલ બે મજૂરો ગૂંગળામણનાં કારણે બેભાન થતાં સારવાર અર્થે ખસેડાયા
ગાંધીનગરનાં જુના સચિવાલયને રિ-ડેવલપ કરવાનો પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયો : પ્રથમ તબક્કામાં 100 કરોડનાં ખર્ચે બે બ્લોક તૈયાર થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ Googleનાં સી.ઈ.ઓ. સુંદર પિચાઈએ જાહેરાત કરી ગુજરાતમાં ખોલશે ગૂગલ ફિનટેક સેન્ટર
સાગબારાનાં બેડાપાણી ગામે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા
વ્યારામાં પુલ ઉપરથી પટકાઈ જતાં 52 વર્ષિય ઈસમનું પાણીમાં ડૂબી જવાથી મોત
સોનગઢનાં ઘાસિયામેંઢા ગામેથી રૂપિયા 33 હજારથી વધુનો દારૂનો જથ્થો પોલીસ રેઈડમાં મળી આવ્યો
Showing 5941 to 5950 of 15773 results
આણંદમાં સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની, સગીરાએ બુમાબુમ કરતા આરોપીઓ ફરાર
રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલ TRB જવાનો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ પર ઉતર્યા
અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો
સુરતનાં માંડવી તાલુકામાં આવેલ એક આશ્રમશાળામાં ફરજ બજાવતા પ્રિન્સિપાલએ આશ્રમમાં રહેતી 15થી 20 વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી
'સિંઘમ અગેઈન'માં સલમાન ખાન તેના પોલીસ અધિકારી ચુલબુલ પાંડેના રોલમાં દેખાય તેવી ચર્ચા