વ્યારાનાં કપુરા ગામે ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, અકસ્માતમાં ટ્રકનું વ્હીલ ફરી જતાં જેતવાડી ગામનાં શખ્સનું મોત
આજથી 3 દિવસ મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી
દેશની સૌથી મોટી IT કંપની ટી.સી.એસ.માં લાંચ લઇને નોકરી આપવાનાં મામલે ચાર અધિકારીઓને બરતરફ કરાયા
કેન્દ્ર સરકાર બફર સ્ટોકમાંથી ચાર લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ચોખાની જથ્થા બંધ ગ્રાહકો અને વેપારીઓને હરાજીમાં વેચશે
હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 27 જૂન સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી
માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે આદિજાતિ વિકાસ રાજયમંત્રીના અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
સરકારી વિનયન કોલેજ દેડિયાપાડા ખાતે કેરિયર કાઉન્સિલ અને વિદેશ અભ્યાસ માટે વિઝા પાસપોર્ટ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો
જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઇ
‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ નિમિત્તે વઘઈ ખાતે ત્રિ-દિવસીય યોગ તાલીમ યોજાઈ
વઘઇનાં સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે યોજાયો ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’
Showing 5951 to 5960 of 15773 results
આણંદમાં સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની, સગીરાએ બુમાબુમ કરતા આરોપીઓ ફરાર
રાજ્યમાં ટ્રાફિકમાં ફરજ પર રહેલ TRB જવાનો પગાર વધારા સહિતની માંગને લઈ હડતાળ પર ઉતર્યા
અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો
સુરતનાં માંડવી તાલુકામાં આવેલ એક આશ્રમશાળામાં ફરજ બજાવતા પ્રિન્સિપાલએ આશ્રમમાં રહેતી 15થી 20 વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી
'સિંઘમ અગેઈન'માં સલમાન ખાન તેના પોલીસ અધિકારી ચુલબુલ પાંડેના રોલમાં દેખાય તેવી ચર્ચા