દિલ્હીની રણહૌલા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત
કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયાથી વધારીને પાંચ હજાર રૂપિયા કરી શકાશે
ભારતીય રિઝર્વ બેંકએ સિટી બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને મળી કુલ રૂપિયા 10.34 કરોડનો દંડ ફટકાર્યો
ઉંચુ વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી, EDએ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મળી 20 પરિસરોમાં કરી રેઈડ
આજે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન : વિધાનસભાની ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાશે
ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કરતા મોત નિપજ્યું, પરિવારમાં છવાઈ દુઃખની લાગણી
મહુવાનાં વલવાડા બજારમાં તસ્કરોએ ચાર દુકાનને નિશાન બનાવી રોકડ રકમની ચોરી કરી
સરકારે TRB જવાનોને ફરજ પરથી મુક્ત કરવાનો નિર્ણય પરત લીધો, આંદોલનને પગલે સરકારની પીછેહઠ
વડોદરા શહેર પોલીસ કમિશનરે પોલીસ ખાતામાં 10 પી.આઇ. અને 32 પોલીસ કર્મીઓનાં બદલીના હુકમ કર્યા
અભિનેતા પ્રકાશ રાજને EDએ 100 કરોડ રૂપિયાના પોન્ઝી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા
Showing 6131 to 6140 of 22445 results
માંડવીના દેવગઢ ગામે પરિવારના સભ્યો વચ્ચે મારામારી થઈ
ઓલપાડનાં શેરડી ગામે ઘરકંકાસથી કંટાળી પરણિત પુરુષે ઝેરી દવા પી આપઘાત કર્યો
પલસાણાની કંપનીમાં નોકરી પર જતાં કામદારોને અકસ્માત નડ્યો, એક મહિલાનું મોત
ઈટાળવા ત્રણ રસ્તા પાસેથી કતલ કરવાના ઈરાદે ટેમ્પોમાં પઢું લઈ જતાં ચારની અટકાયત કરી
વાંઝણા ગામે યુવકને મારમારી ઈજા પહોંચાડનાર સામે ગુન્હો નોંધાયો