RTE હેઠળ ચાલુ વર્ષે થયેલ પ્રવેશમાંથી અમદાવાદની ચાર સ્કૂલમાં 308 બાળકના પ્રવેશ વાલીની ખોટી આવકથી થયા હોવાની ફરિયાદ કરાતા DEOએ કાર્યવાહી હાથ ધરી
શોર્ટ સર્કીટને કારણે ઝેરોક્ષની દુકાનમાં આગ લાગી
'નાગિન', 'જાની દુશ્મન', 'નૌકર બીવી કા' અને 'બીસ સાલ બાદ' જેવી ફિલ્મનાં સર્જક રાજકુમાર કોહલીનું હાર્ટ એટેકથી નિધન
બ્રાઝિલના બોડી બિલ્ડર ડોસ સેન્ટોસનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
દિલ્હીની રણહૌલા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત
કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના નિવૃત્ત કર્મચારીઓના મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયાથી વધારીને પાંચ હજાર રૂપિયા કરી શકાશે
ભારતીય રિઝર્વ બેંકએ સિટી બેંક, બેંક ઓફ બરોડા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકને મળી કુલ રૂપિયા 10.34 કરોડનો દંડ ફટકાર્યો
ઉંચુ વળતરની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી, EDએ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મળી 20 પરિસરોમાં કરી રેઈડ
આજે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન : વિધાનસભાની ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાશે
ગિરનારની લીલી પરિક્રમાનાં રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કરતા મોત નિપજ્યું, પરિવારમાં છવાઈ દુઃખની લાગણી
Showing 6111 to 6120 of 22429 results
આંધ્રપ્રદેશના નાનકડા ગામમાં સદીઓ જૂની લાકડાની કલાકૃતિઓ વિશ્વભરના ખૂણાઓ સુધી પહોંચી છે : શિલ્પકાર પી.શ્યામભાઈ
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં હોળીના સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલ અથડામણમાં અનેક લોકો ઘાયલ
હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી
ડોલવણમાં યુવકની હત્યાનાં એક વર્ષ થતાં ગામમાં બંધ પાળી મૌન રેલી કાઢી યુવકનેને શ્રદ્ધાંજલિ અર્પીત કરી
નિઝરના ભિલજાંબોલી ગામમાં જમીન મુદ્દે બે પરિવારો વચ્ચે થયેલ મારામારીનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો