દિવાળીનાં ફટાકડાનાં કારણે દેશનાં દસ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી સહિત NCRનાં ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો
પંજાબમાં સરહિંદ રેલવે સ્ટેશને એક મોટી દુર્ઘટના સર્જાતા 4 લોકોને ગંભીર ઈજાઓ થઇ
ભારતમાં નિયમોના ઉલ્લંઘનનોલ મામલો સામે આવ્યા બાદ વોટ્સએપએ સપ્ટેમ્બર મહિનામાં 85 લાખથી વધુ બેડ એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યા
નવા વર્ષ નિમિત્તે યાત્રાધામ અંબાજી ખાતે ‘માં અંબા’નાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી, સવારથી જ શ્રદ્ધાળુઓ માતાનાં દર્શન માટે પહોંચ્યા
દેશમાં સતત ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી ધમકીઓ વચ્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી કારતુસ મળી આવ્યા
ઓડિશાનાં સુંદરગઢ જિલ્લામાં ભજન મંડળીનાં સાત સભ્યોને અકસ્માત નડતા મોત નિપજ્યાં
તમિલનાડુનાં પલક્કડમાં કેરળ એક્સપ્રેસ ટ્રેને રેલવે ટ્રેક પર કામ કરી રહેલ ચાર કર્મચારીઓને ટક્કર મારતાં ચારનાં મોત નિપજ્યાં
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓેઇલના ભાવ વધતા વિમાન ઇંધણના ભાવમાં ૩.૩ ટકાનો વધારો કરવામાં આવ્યો
ઈન્દોરમાં છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે ફટાકડા મુદ્દે બબાલ
સોનગઢનાં વાઝરડા ગામે ઈકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત, બે જણા થયા ઈજાગ્રસ્ત
Showing 1111 to 1120 of 21887 results
ગાંધીનગરમાં કાકાના ઘરે રહેતી સગીરાનું અપહરણ
ગાંધીનગરમાં રહેતી પરિણીતાને ૨૫ તોલા સોનું અને દસ લાખ રૂપિયા રોકડા લાવવા દબાણ કરતા સાસરીયા પક્ષ સામે ગુનો દાખલ કરાયો
ખેડા જિલ્લાની કેડીસીસી બેંકની મહેમદાવાદ શાખામાંથી રૂપિયા પાંચ લાખની ચોરી
કુલગામમાં નિવૃત સૈનિકના પરિવાર પર હુમલો : નિવૃત સૈનિકનું મોત, પત્ની-પુત્રી ઘાયલ
મધ્યપ્રદેશના જાગેશ્વર નાથ ધામ મંદિરમાં વસંત પંચમીના મેળામાં ભાગદોડ મચી