ડોલવણનાં ગડત ગામનાં યુવકે લગ્ન કરવાની લાલચ આપી તરૂણીને ભગાડી જતાં પોલીસમાં ફરિયાદ કરાઈ
માંડવીનાં ગામતળાવ બુજરંગ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશત, દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની ગ્રામજનોએ કરી માંગ
સોનગઢ ગુંદી ગામે નજીવી બાબતે મારામારી થઈ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ મહેસાણા જિલ્લાનાં વિજાપુરમાં વરસાદ નોંધાયો
આલિયા ભટ્ટની નવી ફિલ્મ ‘જિગરા’ આગામી તારીખ ૧૧મી ઓક્ટોબરે રીલિઝ થશે
ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લામાં ભીષણ અકસ્માત સર્જાયો : બે કાર અને ઓટો રીક્ષા વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં મોત નિપજયાં
કડાણા ડેમમાંથી મહીસાગરનાં વણાકબોરી ડેમમાં પાણી છોડાતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો
રૂપિયા ૩.૩૭ લાખ વિદેશી દારૂનાં જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો
પરિણીતાએ પૂર્વ પ્રેમીનાં ધાક ધમકીથી કંટાળી ચોથા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતાં પંથકમાં ચકચાર મચી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો : બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
Showing 141 to 150 of 15587 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી