Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવાના કોષ ગામની પરિણીત મહિલાએ દવા પી આત્મહત્યા કરી

  • January 28, 2025 

સુરત જીલ્લાના મહુવા તાલુકાના કોષ ગામે દેસાઈ ફળિયામાં રહેતા અંગીરાબેન તુષારભાઈ દેસાઈ (ઉ.વ.૪૦)એ કોઈક અંગત કારણોસર પોતાની જાતે જ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને પ્રથમ અનાવલ સરકારી દવાખાને સારવાર માટે લવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમા યુનિક હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરાયા હતા. ગઈ ૨૩ જાન્યુઆરીના રોજ ઝેરી દવા પી ગયેલા અંગીરાબેનની સારવાર ચાલતી હતી તે દરમિયાન તેણીએ દમ તોડી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application