Good News : નવસારી જિલ્લામાં 29 પોલીસ કર્મીઓને બઢતી
છત્તીસગઢનાં દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : આ અથડામણમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા
મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું, ભાજપે એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કર્યું
પંજાબનાં ફિરોઝપુરમાં એક જ પરિવારનાં ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાંખી
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત, હજારો એકર ખેતીની જમીન પણ ડૂબી પાણીમાં
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં વરસાદની આગાહી : રાજ્યમાં સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
પ્રેમસંબંધ મામલે બે જૂથ વચ્ચે મારામારી : નવ લોકો ઘાયલ, પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
રાજકોટની ભાડલા ગામનાં ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ આઠ સભ્યોએ લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી : હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા
ભારતીય કોસ્ટ ગાર્ડના એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરે અત્યાર સુધી 67 લોકોના જીવ બચાવ્યા
Showing 171 to 180 of 15587 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી