આજે અને કાલે મોટા વરાછાનાં અનેક વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહીં
દાગીના રીપેરીંગનું કામ કરતો કારીગર રૂપિયા 3.43 લાખના દાગીના લઈ ફરાર
મહુવાના કરચેલીયા ગામે પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
માંડવીથી મઢી-અમદાવાદ-ગાંધીનગર રૂટની નવી ૩ એસ.ટી બસોને લીલી ઝંડી આપી
સુરત : છેલ્લા ઘણાં સમયથી પાલિકા ઝીરો દબાણ રોડ પરથી આક્રમક રીતે દબાણ દૂર કરી રહી છે, દબાણ કરનારાઓએ રેલી કાઢી પાલિકા કચેરીનો ઘેરાવો કર્યો
સુરત શહેરમાં મહિલા સહિત વધુ બે વ્યક્તિનાં અચાનક મોત
સુરતમાં રહેતા ૨૩ વર્ષીય બ્રેઈનડેડ નબરાજ ભુજેલના લિવર, બે કિડની અને હ્રદયના દાનથી ચાર વ્યક્તિઓને મળશે નવજીવન
બાંગ્લાદેશીને બોગસ આધારકાર્ડ બનાવી આપનાર પાલઘરના એજન્ટને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યો
વૃદ્ધાને બેભાન કરી અજાણી મહિલા દાગીના ઉતારી ફરાર, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
લેડીઝ ટોયલેટમાં બાળકી સાથે અડપલા કરનાર આધેડને મહિલાએ મેથીપાક ચખાડ્યો
Showing 391 to 400 of 4127 results
તારીખ ૦૨ ઓક્ટોબરે વ્યારા ખાતે રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રીના અધ્યક્ષ સ્થાને ‘સ્વચ્છ ભારત’ દિવસની ઉજવણી કરાશે
સોનગઢનાં સોનારપાડા ગામે રીક્ષા પલ્ટી જતાં ચાલક યુવકનું મોત નિપજ્યું
સુરત શહેરમાં ફુડ સેફટી લાઈસન્સ કાઢી આપતો વકીલ ઝડપાયો
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી, શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારમાર્યો હોવાથી સસ્પેન્ડ કરાયો
દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમને એક મહિલા મુસાફરની બેગમાંથી 26 આઈફોન મળી આવતા ખળભળાટ મચી