અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેસ એક્સનાં સી.ઈ.ઓ. ઈલોન મસ્ક વચ્ચે મુલાકાત થઈ
મેઘાલય : રૂપિયા 15 કરોડનાં હેરોઇન અને ગાંજો સાથે 9 લોકોની ધરપકડ
ક્રિમિનલ કેસને બંધ કરતા દિલ્હી હાઇકોર્ટે આરોપીઓને રહેઠાણનાં વિસ્તારમાં વૃક્ષો વાવી દસ વર્ષ સુધી તેની દેખરેખ રાખવાનો આદેશ આપ્યો
તાપી : તારીખ ૨૧મી જૂન, ૨૦૨૩ “આંતરરાષ્ટ્રીય યોગ” દિવસનો કાર્યક્રમ વ્યારા સ્થિત દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સવારે ૬:૦૦ કલાકે યોજાશે
બિહારમાં ભયંકર ગરમી અને હીટવેવનાં કારણે લોકોનું જીવન મુશ્કેલ, કેટલાક વિસ્તારોમાં તાપમાન 42 ડીગ્રીની પાર : તંત્રએ લોકોને કામ વગર બહાર ના જવાની કરી અપીલ
પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી ટુ-એ૨ ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો
માંડવીનાં કોસાડી ગામે ખેતરમાં કરંટ લાગતાં ખેડૂતનું મોત
બીલીમોરામાં પાલિકા દ્વારા ચોમાસામાં જોખમરૂપ એવી 12થી વધુ જર્જરિત મિલકતોને નોટિસ મોકલાઈ
આહવાનાં દેવલપાડા ગામે આધેડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી
તિલકવાડાનાં ડાભેડ ગામે જમીન બાબતે ભાઈ-બહેન વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો
Showing 6061 to 6070 of 15810 results
બારડોલી 181 મહિલા ટીમ અને કામરેજ પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરી દ્વારા મહિલાને સુરક્ષિત આશ્રય અપાયો
તાપી જિલ્લામાં ફરજ બજાવતા આઉટસોર્સનાં સ્ટાફને PFનાં નાણાં નહિ મળતા હલ્લાબોલ
સોનગઢ નગરમાં ફ્લેટ પર ગેરકાયદે કબ્જો કરનાર સામે માલિકે ગુનો નોંધાવ્યો
તાપી : સગીરાને ગર્ભવતી બનાવ્યા બાદ બાળકને જન્મ આપ્યો, પોલીસે યુવક સામે ગુનો નોંધ્યો
અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય : નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે નહીં