ભારતીય હવામાન વિભાગે પાંચ રાજ્યોમાં કર્યું યલો એલર્ટ જારી : હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના
તમિલનાડુમાં 20 લાખ રૂપિયાની લાંચ લેતા ED અધિકારીની ધરપકડ, અધિકારીની ધરપકડ બાદ ડિંડીગુલમાં તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા
કફ સીરપમાં ઉંઘની ગોળી ઉમેરી નશા માટેનું કેમીકલ બનાવનાર યુવકની ધરપકડ
દેશમાં વિધાનસભાની ચૂંટણીનાં માહોલ વચ્ચે નિફ્ટીએ ઓલટાઈમ હાઈનો રેકોર્ડ તોડ્યો, સેન્સેક્સમાં પણ ઉછાળો
વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર'ને પહેલા જ દિવસે 6 કરોડ રૂપિયાની ઓપનિંગ મળી
મુંબઇના કાલાચોકી વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાનું બ્લેડથી ગળું ચીરી નાંખ્યું, ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ
મહારાષ્ટ્રની મુલાકાતે આવેલ રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મૂએ શનિ-શિંગણાપુર જઈ શનૈશ્વરની મૂર્તિનાં દર્શન કર્યા
તમિલનાડુમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન ખોરવાયું, જયારે 25 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
રૂપિયા 2 હજારની 97 ટકા નોટો બેંકમાં જમા, હાલ સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી RBIની 19 ઓફિસમાં નોટ જમા કે બદલાવી શકશે, જાણો ક્યાં છે આ ઓફીસો...
BSF સ્થાપના દિન : જુલાઈ 1971માં કૂચ બિહારમાં આવેલી BSFની 103મી બટાલિયને પાકિસ્તાની સેનાના કબ્જામાંથી 1800 ચોરસ માઈલનો વિસ્તાર છીનવી લીધો હતો
Showing 6011 to 6020 of 22428 results
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં હોળીના સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલ અથડામણમાં અનેક લોકો ઘાયલ
હરિયાણાના સોનીપતમાં ભાજપ નેતાની પાડોશીએ ગોળી મારીને હત્યા કરી
ડોલવણમાં યુવકની હત્યાનાં એક વર્ષ થતાં ગામમાં બંધ પાળી મૌન રેલી કાઢી યુવકનેને શ્રદ્ધાંજલિ અર્પીત કરી
નિઝરના ભિલજાંબોલી ગામમાં જમીન મુદ્દે બે પરિવારો વચ્ચે થયેલ મારામારીનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો
પીપોદરામાં અજાણ્યા વાહની ટક્કરે આવતાં બાઈક સવાર બે લોકો ઈજાગ્રસ્ત