અમદાવાદમાં રાજ્ય મહેસુલ પંચ કચેરી સુધી ધક્કો મટશે : હવે સુરત, તાપી, નવસારી, વલસાડનાં મહેસુલ પંચના કેસોની સુનાવણી સુરતમાં થશે
કર્ણાટક સરકારે બહાર પાડી ગાઈડલાઈન : વૃદ્ધો, બિમાર લોકો, સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ બહાર નીકળતા પહેલા માસ્ક પહેરવું જરૂરી
દિલ્હી હાઈકોર્ટે એરલાઈન્સ કંપની સ્પાઈસ જેટને દંડ ફટકાર્યો, આ દંડ તારીખ 3 સુધી ચુકવવાની રહેશે
વિઝા કન્સલ્ટન્સી ચલાવતા દંપતી સહિત ત્રણ સામે રૂપિયા 40 લાખ લઈને કેનેડાના વિઝા નહીં કરી આપવા મામલે ગુનો નોંધાયો
મિત્રો સાથે તોડપાણી કરતો નકલી GST ઓફિસર એપોલો સર્કલ પાસેથી ઝડપાયો
CID ક્રાઈમનાં દરોડા : વિદ્યાર્થીઓનાં વિઝા માટે નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું
દેશમાં કોરોનાની ફરી એન્ટ્રી થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક યોજી
ફિલ્મ હનુમાનનું ટ્રેલર રિલીઝ : ફિલ્મનું ટ્રેલર અંજનાદારીના વિશાળ સાગરના ગર્ભમાંથી જન્મેલી એક રહસ્યમય કહાનીથી શરૂ થાય
જેક્લિન ફર્નાન્ડિસે ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ 200 કરોડનાં મની લોન્ડ્રિંગ મામલામાં દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો
નશામાં ધુત કાર ચાલકે એક પછી એક સાત વાહનોને અડફેટે લીધા : ત્રણ લોકોનાં મોત, ત્રણ ઘાયલ
Showing 5711 to 5720 of 22388 results
વ્યારામાં જુગાર રમાડનાર લીસ્ટેડ ગેમ્બલર પકડાયો, બે વોન્ટેડ
તારીખ ૮મી માર્ચના રોજ તાપી જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે યોજાયેલ નેશનલ લોક અદાલતમાં કુલ 3,534 કેસોનું નિકાલ કરાયો
ગાંધીનગરનાં સેક્ટર ૨૪માં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
લખનૌની એક હોટલનાં રૂમમાંથી વિદેશી મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ
ગરુડેશ્વરનાં ઉમરવા જોષી ગામે કામદારનું ચક્કર આવ્યા બાદ મોત નિપજ્યું