આગામી રવિવારનાં રોજ લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાને ધ્યાનમાં રાખી ગાંધીનગર ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર પરણીત આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
નવા કરવેરા નિયમો અમલમાં આવતા પહેલા માર્ચનાં છેલ્લા પાંચ દિવસમાં રોકાણકારોએ ડેટ ફંડમાં રૂપિયા 31,500 કરોડથી વધુનું રોકાણ કર્યું
આજે ‘ભારતીય જનતા પાર્ટી’નો 44મો સ્થાપના દિવસ : સ્થાપના દિવસનાં અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદો અને કાર્યકરોને સંબોધશે
કુકરમુંડાનાં ગંગથા ગામેથી જુગાર રમાડનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી કરાઈ
ચીનએ ફરી એકવાર અરુણાચલ પ્રદેશનાં 11 સ્થળોનાં ચાઈનીઝ, તિબેટિયન અને પિનઈન લિપિમાં નામોની યાદી જાહેર કરી
ઓબાન નામનો ચિત્તો કૂનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળી ગામમાં ઘૂસી ગયો, ગ્રામવાસીઓમાં દહેશત ફેલાઈ
વલસાડનાં ગુંદલાવ ચાર રસ્તા પાસેથી રૂપિયા 16.83 લાખનાં ગુટખાનાં જથ્થા સાથે ચાલક અને ક્લીનરની ધરપકડ
ટ્વિટરે ભારતમાં પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ બ્લોક કર્યું
અભિલેખાગાર કચેરીનો ક્લાર્ક અને હંગામી કર્મચારી લાંચ લેતા પકડાયા
Showing 331 to 340 of 563 results
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે