ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર બાદ પોલીસ સમક્ષ સરન્ડર : વનકર્મીઓને ધમકાવવા અને ફાયરીંગ કરવાના પ્રકરણમાં લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરેલ હતા
ઓનલાઈન બેટિંગ એપ મહાદેવના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ
300થી વધુ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લેનાર દિગ્ગજ મરાઠી અભિનેતા રવિન્દ્ર બેર્ડેનું નિધન
મુંબઈ નજીક રાયગઢમાં પોલીસનાં બે ફેક્ટરી પર દરોડા, રૂપિયા 325 કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરાયો
મહારાષ્ટ્રમાં છેલ્લા 11 મહિનામાં એક હજાર ખેડૂતોએ કરી આત્મહત્યા, મરાઠવાડામાં રોજનાં 3 ખેડૂતો પોતાનું જીવન ટુંકાવે છે
મુંબઈનાં સિદ્ધિવિનાયક મંદિરમાં સાકર ભેળવેલા મોદક અને પેડાનો પ્રસાદ ધરાવી નહીં શકાય
મરાઠી લોકપ્રિય અભિનેતા અને કોમેડિયન સંતોષ ચોરડિયાનું નિધન, મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યુ
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનું મંદિર બન્યું, લોકો મંદિરમાં રાખવામાં આવેલ મૂર્તિની સામે શાંત મુદ્રામાં હાથ જોડીને ઉભા છે જાણે કે તેઓ ભગવાન સમક્ષ પ્રણામ કરી રહ્યા
તાપી જિલ્લામાં યુવકને લાતથી આડેધડ મારમારી હત્યા કરવાના પ્રકરણમાં નિઝર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ
વડોદરામાં હાર્ટ એટેકને કારણે વધુ એક વ્યક્તિનું મોત
Showing 3171 to 3180 of 15690 results
વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઈનરેકા સંસ્થાન ટીંબાપાડા ખાતે કાર્યક્રમ યોજાયો
નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ઘણાં વિસ્તારોમાં મોટા પાયે તબાહી મચાવી
ધોરણ ૯માં ભણતી વિધાર્થીએ રેગીંગથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
ભારતીય સૈન્યે ચીન સરહદે તેના તોપખાના યુનિટની મદદથી યુદ્ધ ક્ષમતા વધારી
નેપાળમાં ભારે વરસાદને કારણે કોસી નદીમાં પાણીનું સ્તર સતત વધતા 13 જિલ્લા હાઈ એલર્ટ પર