છત્તીસગઢનાં દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : આ અથડામણમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા
મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું, ભાજપે એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કર્યું
પંજાબનાં ફિરોઝપુરમાં એક જ પરિવારનાં ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાંખી
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં અતિભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત, હજારો એકર ખેતીની જમીન પણ ડૂબી પાણીમાં
મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 23 રાજ્યોમાં વરસાદની આગાહી : રાજ્યમાં સુરત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી : હજારો લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે થયેલ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતર-મંત્રાલય ટીમની રચના કરી
ફિલ્મ ‘સનમ તેરી કસમ’ની સીકવલ હવે ‘જાનમ તેરી કસમ’નામે બનશે, મુખ્ય હિરો હિરોઈનની કરાઈ બાદબાકી
કોલકાતામાં બળાત્કાર અને હત્યાની ઘટનાનાં સંદર્ભમાં ‘લક્ષણાત્મક વિકૃતિ’ શબ્દનાં ઉપયોગ પર અફસોસ વ્યક્ત કરતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે
ઓગસ્ટમાં GST કલેક્શન ૧૦ ટકા વધી રૂપિયા ૧.૭૫ લાખ કરોડને પાર
Showing 591 to 600 of 4568 results
તાપી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
સોનગઢ પોલીસની કામગીરી : ભેંસોને ટ્રકમાં ગેરકાયદે ભરી મહારાષ્ટ્ર તરફ લઈ જતા બે ઝડપાયા
ઉચ્છલની સગીરાને મહારાષ્ટ્રનો યુવક ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
નવસારી જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
PMJAY-પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં યોજનામાં ગેરરીતિ : વ્યારાની આ 2 હોસ્પિટલમાં કાર્યવાહી કરાઈ