સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત સાત જળાશયો હાઈ એલર્ટ મોડ ઉપર મૂકાયા
ટી સીરિઝ ફિલ્મસ ભવિષ્યમાં 'આશિકી' શબ્દનો ઉલ્લેખ ધરાવતી કોઈ ફિલ્મ બનાવી શકશે નહીં
ગૌરક્ષકોએ ધોરણ-૧૨નાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાંખી
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદ વચ્ચે વરુણાવત પર્વત પરથી ફરી ભૂસ્ખલન થતાં લોકો ઘર છોડીને બહાર દોડી ગયા
સુપ્રીમ કોર્ટે લગ્નના થોડા સમય બાદ પત્ની અને બાળકને તરછોડી દેનારા પતિનો ઉધડો લીધો, પત્નીને ૩૦ લાખ રૂપિયા ચુકવવા પતિને આપ્યો આદેશ
નવસારી LCB પોલીસની કામગીરી : ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે’ને ઝડપી પાડ્યા, એક મહિલા સહીત ચાર વોન્ટેડ
Good News : નવસારી જિલ્લામાં 29 પોલીસ કર્મીઓને બઢતી
છત્તીસગઢનાં દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : આ અથડામણમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા
મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું, ભાજપે એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કર્યું
પંજાબનાં ફિરોઝપુરમાં એક જ પરિવારનાં ત્રણ લોકોની અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાંખી
Showing 211 to 220 of 15657 results
તાપી પોલીસે આંતર રાજ્ય ગેંગની બે મહિલા સહીત ચારને ઝડપી પાડી કાર્યવાહી કરી
વ્યારાનાં સીંગીમાંથી હારજીતનો જુગાર રમતા નવ જુગારીઓ ઝડપાયા
વાલોડનાં અંધાત્રી ગામેથી ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ
સોનગઢનાં ચીમકુવા ગામેથી બાઈક પર દેશી દારૂ લઈ આવતી મહિલા ઝડપાઈ
સોનગઢનાં જુનાઈ ગામે બે ખેડૂત વચ્ચે મારામારી થઈ, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી