કર્ણાટકનાં બેંગલુરુ ખાતેનાં કાંતિરવા સ્ટેડિયમમાં આજે સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે
કલકત્તા હાઇકોર્ટનો પશ્ચિમ બંગાળનાં હજારો શિક્ષકોની નોકરીઓ રદ કરવાના આદેશ પર સ્ટે, આ સ્ટે સપ્ટેમ્બરનાં અંત સુધી અથવા આગામી આદેશ સુધી ચાલશે
રિઝર્વ બેન્કે રૂપિયા 2,000ની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી, જોકે આ વખતે પ્રજાને વર્ષ 2016 જેવી હાલાકીનો સામનો કરવો પડશે નહીં
વાપી-સેલવાસ રોડ પર સુલપડ ભડકમોરાથી માનવ મિલન મંદિર સુધીનાં માર્ગ પરનાં ગેરકાદેસરનાં દબાણો દુર કરાયા
વાંસદા-ચીખલી રોડ પર ઇકો ગાડીનાં ચાલકે બાઈકને અડફેટે લેતાં બે યુવકનાં મોત, ગાડીનાં ચાલક સામે ગુનો દાખલ
અંકલેશ્વરનાં નિશાળ ફળિયામાંથી છેતરપીંડીનાં ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
નર્મદા : ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતાં ઉંડી ખીણમાં પડતા ચાલકનું મોત
રાજ્યમાં આગામી 5 દિવસ ભેજવાળા પવનોનાં કારણે બફારો અનુભવાશે, જયારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું
ઉધનાનાં કૈલાશ નગરમાં દોઢ વર્ષીય બાળક ચીકુનું બી ગળી જતાં મોત, બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનાં 6 દિવસનાં પ્રવાસે
Showing 6611 to 6620 of 15814 results
તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનાર 22 વર્ષીય યુવકને 20 વર્ષની સખત કેદની સજા
અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટમાં લેતાં બે પિતરાઈ ભાઈઓનાં મોત
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી
સગીરાને લલચાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરનાર સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો
રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18 ટકા GST ચૂકવવો પડશે