અમદાવાદની સ્પીપા ઇન્સ્ટિટ્યૂટનાં 16 ઉમેદવાર UPSCમાં સફળ થયા : ઓલ ઇન્ડિયા 865 રેન્ક મેળવનાર આદિત્ય અમરાણી છે અમદાવાદનો રહેવાશી
સગીરાનું અપહરણ કરી તાંત્રિક વિધિમાં લઈ જનાર 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ
આગામી ચાર દિવસ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના
દહેગામમાં આવેલ જી.આઇ.ડી.સી.નાં એક ગોડાઉનમાંથી રૂપિયા 4.65 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો
સાત વર્ષનાં લૂંટનાં કેસમાં દોષિત જાહેર થતાં 26 વર્ષનાં કેદીએ તિહાર જેલમાં આત્મહત્યા કરી
પટણામાં રૂપિયા 500 અને 200ની નકલી નોટ બનાવનાર ગેંગનો પર્દાફાશ થયો
શિર્ડી સાંઈ બાબા મંદિરની વાર્ષિક આવક રૂપિયા 900 કરોડને પાર થઈ : રૂપિયા 200 કરોડ મંદિરનાં પરિસરમાં મૂકેલી દાન પેટીમાંથી રોકડ પેટે મળ્યા
નવા સંસદભવનનાં ઉદ્ઘાટન માટે દેશનાં તમામ સાંસદો અને અગ્રણી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું : આમંત્રણ પત્ર ભૌતિક અને ડિજિટલ બંને સ્વરૂપમાં મોકલવામાં આવ્યો
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સામાન્ય પાસપોર્ટ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા દિલ્હી કોર્ટમાં અરજી કરી
દમણનાં ખારીવાડ વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં કાચની બોટલ વડે પતિ પર હુમલો કરી હત્યા કરનાર પત્નિની ધરપકડ
Showing 6571 to 6580 of 15814 results
તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનાર 22 વર્ષીય યુવકને 20 વર્ષની સખત કેદની સજા
અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટમાં લેતાં બે પિતરાઈ ભાઈઓનાં મોત
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી
સગીરાને લલચાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરનાર સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો
રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18 ટકા GST ચૂકવવો પડશે