સોનીપતમાં બિનરાજકીય પક્ષ યુનાઈટેડ કિસાન મોરચાના કિસાન નેતાઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ
લખનઉનાં ટ્રાન્સપોર્ટ નગરમાં ઇમારત ધરાશાયી થતાં મોટી દુર્ઘટનાં સર્જાઇ : પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ
અમરેલી માર્કેટ યાર્ડમાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાતાં પાંચ મજૂરો દટાયા, એક મજૂરનું મોત નિપજ્યું
ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં ૨૫થી વધુ ગામડાઓમાં મકાનોમાં તિરાડો પડવા લાગી
સિદ્ધાર્થ મલ્હોત્રા ફરી એક રોમાન્ટિક ફિલ્મ કરી રહ્યો છે, આ ફિલ્મમાં તેની હિરોઈન જાહ્વવી કપૂર હશે
આગ્રા-અલીગઢ હાઈવે પર બસે વાનને પાછળથી ટક્કર મારતા ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોનાં મોત નિપજયાં
અમલસાડ રેલવે સ્ટેશને અજાણ્યા યુવકનું ટ્રેન અડફેટે આવતા મોત નિપજ્યું
ચીખલીનાં માંડવખડક ગામે પિતા-પુત્રી પર હુમલો, પોલીસે આરોપીને ગણતરીનાં કલાકોમાં કરી ધરપકડ
માંગરોળના હથોડા ગામેથી ટેમ્પામાં ખીચોખીચ પશુઓ ભરી કતલખાને લઈ જતા બે ઝડપાયા
કામરેજ પોલીસની કામગીરી : ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧૨ જુગારેઓને ઝડપી પાડ્યા, રૂપિયા ૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
Showing 131 to 140 of 15617 results
કિમ રેલવે સ્ટેશન નજીક યુપી લાઇન ટ્રેક પરથી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલી ટ્રેક પર મૂકી દીધી, સ્ટાફની સતર્કતાને લીધે ટળી મોટી દુર્ઘટના
જમ્મુ-કાશમીરનાં બડગામમાં BSF જવાનોની બસ નદીમાં ખાબકી : ચાર જવાનો શહીદ, 31 ઘાયલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સે ૪૦ કરોડ રૂપિયાની ૪૦ લાખ નાર્કોટિક્સ ટેબલેટ જપ્ત કરી
તિરુપતિમાં ભક્તોને આપવામાં આવતા લાડુને લેબ ટેસ્ટનાં સેમ્પલમાં બીફ અને ડુક્કરની ચરબીની હાજરી હોવાનો ઘટસ્ફોટ થયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે જવા રવાના થયા, પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લેશે