લો બોલો...દારૂનાં નશામાં ધુત બે પોલીસ જવાનોને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યા
બે અલગ અલગ બનાવમાં રોકડ રકમની ચોરી, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
અમદાવાદનાં કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીએ રંગારંગ આરંભ કરાવતા સમગ્ર લેક ફ્રન્ટ પરિસર લેસરશોની રોશનીથી ઝળહળી ઉઠ્યું
અમદાવાદમાં રાજ્ય મહેસુલ પંચ કચેરી સુધી ધક્કો મટશે : હવે સુરત, તાપી, નવસારી, વલસાડનાં મહેસુલ પંચના કેસોની સુનાવણી સુરતમાં થશે
ગુજરાતમાં એક વર્ષમાં ટીબીનાં 1.29 લાખ કેસ નોંધાયા, દેશમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જયારે ઉત્તરપ્રદેશ પહેલા નંબરે
હવે પોલીસ હેરાનગતિ કરે તો એ માટેનો અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે, હાલ 100 અને 112 નંબર પણ સેવામાં ચાલું રહેશે
ડમ્પર અડફેટે એક્ટિવા સવાર માતા-પુત્રીનાં મોત, ડમ્પર ચાલક સામે ગુનો દાખલ
અસુવિધાઓ અને વિવિધ ગેરરીતિ સહિતનાં કારણોસર લેવાયો નિર્ણય : અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા સરકારે રદ કરી
પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી, યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ આવતીકાલે બપોરે બે કલાકથી સાંજે પાંચ કલાક દરમિયાન સ્થગિત રહેશે
Showing 191 to 200 of 337 results
કેશ કૌભાંડના આરોપોથી ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની 'હેરાફેરી ૩'નું શૂટિંગ શરૂ થયું
આગામી પ્રોજેક્ટ માટે અલ્લુ અર્જુન સાથે પ્રિયંકા ચોપરાને હિરોઈન તરીકે કાસ્ટ કરાશે
ઉચ્છલનાં છાપટી ગામની સીમમાંથી ત્રણ યુવક ગ્લોક પિસ્તલ સાથે પકડાયા
સોનગઢનાં મશાનપાડાનો રહેવાસી વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા ગુમ થયેલ છે