હવે પોલીસ હેરાનગતિ કરે તો એ માટેનો અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે, હાલ 100 અને 112 નંબર પણ સેવામાં ચાલું રહેશે
ડમ્પર અડફેટે એક્ટિવા સવાર માતા-પુત્રીનાં મોત, ડમ્પર ચાલક સામે ગુનો દાખલ
અસુવિધાઓ અને વિવિધ ગેરરીતિ સહિતનાં કારણોસર લેવાયો નિર્ણય : અમદાવાદની ચાર ખાનગી પ્રાથમિક સ્કૂલોની માન્યતા સરકારે રદ કરી
પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને જાનથી મારી નાંખવાની ધમકી આપી, યુવતીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ આવતીકાલે બપોરે બે કલાકથી સાંજે પાંચ કલાક દરમિયાન સ્થગિત રહેશે
લાંચ લેતાં લાંચિયો ઝડપાયો : બંને પક્ષે સમાધાન કરાવીને ચેક અપાવવાનું નક્કી કારાવા બાબતે રૂપિયા 25 હજારની લાંચ લેતા એ.એસ.આઇ. ઝડપાયો
અમદાવાદ : વાહન ચાલકો પાસેથી દંડના નામે તોડ કરવાની ફરિયાદ ઉઠતા તમામ ઉચ્ચ અધિકારીઓને મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં સુપરવિઝન કરવા જાણ કરાઈ
ટ્રકમાંથી રૂપિયા 34.80 લાખથી વધુનાં વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો
ગુજરાત હાઇકોર્ટનાં ઇતિહાસમાં ગર્ભપાત મુદ્દે સૌથી મોટો ચુકાદો અપાયો, પીડિતાનાં 28 અઠવાડિયાનાં ગર્ભપાતને મંજૂરી અપાઈ
AMCએ વેરો ના ભરનાર શહેરના જૂદા-જૂદા 7 ઝોનમાં 2074 મિલકતો સીલ કરી, સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મિલકતોને સીલ કરવામાં આવી
Showing 161 to 170 of 302 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી