ગોવાના કેલાંગુટ બીચ પાસે અરબ સાગરમાં મુસાફરોથી ભરેલી બોટ પલ્ટી ગઈ
ગોવાથી મુંબઈ આવી રહેલ બસ કોલ્હાપુરમાં પલ્ટી જતાં એક પરિવારનાં 3 લોકોનાં મોત
મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને દમણની મહિલા અગ્નિવીર અરજદારો માટે યોજાનારી રેલી 11 ડિસેમ્બરે પૂરી થશે
ગોવા બીચ પર શરાબનાં સેવન ઉપર પ્રતિબંધ, આદેશનો ભંગ કરનારાને રૂપિયા 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે
ગોવાનાં દરિયા કિનારે ફાઈટર પ્લેન ક્રેશ થયું : પાયલોટનો આબાદ બચાવ
મુંબઇ-ગોવા હાઇવેનો પરશુરામ ઘાટ ચોવીસ કલાક વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો
નવા વર્ષની ઉજવણી માટે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝનો ક્રૂ કોરોના સંક્રમિત આવતાં 2 હજારથી વધુ મુસાફરોના ટેસ્ટીંગ હાથ ધરાયું
ગોવામાં ઘોંઘાટિયા સંગીતથી પરેશાન હોવ તો 112 પર ફોન કરો
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી