તારીખ 8 જુનનાં રોજ શ્રીનરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે
સુરત શહેરમાં ગુરુવાર અને શુક્રવારનાં રોજ રહેશે પાણી કાપ, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં રહેશે પાણી કાપ...
સુરત : રિક્ષા પલ્ટી મારતાં રિક્ષામાં સવાર એકનું મોત
નવસારી : અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર ટેમ્પોએ બે કારને અડફેટે લેતાં 3નાં ઘટના સ્થળ ઉપર મોત
ખેડાનાં વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતાં ત્રણ બાળકી પર કાટમાળ પડતા ત્રણેય બાળકીનાં મોત નિપજ્યાં
નાસિકનાં શિરગાંવ ગામ પાસે ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર પ્લેન ક્રેશ થયું
ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી અને ઓડિશાના કેટલાક ભાગમાં હીટવેવનો સિલસિલો યથાવત
લોકસભા ચૂંટણીમાં પરિણામોમાં NDAને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાનશ્રી દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચી દેશવાસીઓને સંબોધન કર્યાં
રાજસ્થાનની 25 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકોથી સંતોષ રાખવો પડયો, કોંગ્રેસે 8 બેઠકો મેળવતા 10 વર્ષ પછી ખાતુ ખોલાવ્યું
વર્તમાન લોકસભા ચુંટણીમાં રાયબરેલી ઉપરાંત સહરાનપુર, અલ્હાબાદ, બારાબંકી, સીતાપુર અને અમેઠી બેઠક પર કોંગ્રેસને જીત મળી
Showing 3191 to 3200 of 22117 results
ડોલવણનાં જામલીયા ગામે ગેરકાયદેસર એક્ષપ્લોવીઝનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
સોનગઢમાં પૈસાની માંગણી કરી જીવલેણ હુમલો કરનાર પિતા-પુત્રને નગરમાં ફેરવ્યા
વલસાડ એલ.સી.બી. પોલીસની કામગીરી : ટેમ્પોમાંથી ૨૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક પકડાયો
પારડી સાંઢપોર ગામે ઈકો કાર અને બે રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, આ અકસ્માતમાં રિક્ષામાં સવાર આઠ મુસાફરો ઘાયલ થયા
ઉમરગામનાં ભીલાડમાં ટ્રેલરે બાઈકને અડફેટે લેતાં વૃદ્ધાનું મોત નિપજયું