સુરત : રિક્ષા પલ્ટી મારતાં રિક્ષામાં સવાર એકનું મોત
નવસારી : અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર ટેમ્પોએ બે કારને અડફેટે લેતાં 3નાં ઘટના સ્થળ ઉપર મોત
ખેડાનાં વડાલા ગામમાં પાણીનો હોજ ફાટતાં ત્રણ બાળકી પર કાટમાળ પડતા ત્રણેય બાળકીનાં મોત નિપજ્યાં
નાસિકનાં શિરગાંવ ગામ પાસે ભારતીય વાયુસેનાનું સુખોઈ ફાઈટર પ્લેન ક્રેશ થયું
ઉત્તરપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી અને ઓડિશાના કેટલાક ભાગમાં હીટવેવનો સિલસિલો યથાવત
લોકસભા ચૂંટણીમાં પરિણામોમાં NDAને બહુમતી મળ્યા બાદ વડાપ્રધાનશ્રી દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર ખાતે પહોંચી દેશવાસીઓને સંબોધન કર્યાં
રાજસ્થાનની 25 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકોથી સંતોષ રાખવો પડયો, કોંગ્રેસે 8 બેઠકો મેળવતા 10 વર્ષ પછી ખાતુ ખોલાવ્યું
વર્તમાન લોકસભા ચુંટણીમાં રાયબરેલી ઉપરાંત સહરાનપુર, અલ્હાબાદ, બારાબંકી, સીતાપુર અને અમેઠી બેઠક પર કોંગ્રેસને જીત મળી
મંડી સીટ પર ભાજપનાં ઉમેદવાર કંગના રનૌતની 74755 મતોથી જીત થઇ
સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર અવધેશ પ્રસાદ ફૈઝાબાદ લોકસભા બેઠક પર જીત મેળવી
Showing 3171 to 3180 of 22095 results
રાજ્યમાં નાણાંમંત્રીએ બજેટ રજૂ કરતા સમયે નાગિરકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્ત્વની જાહેરાત કરી
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા
અમેરિકાના એરિઝોના એરપોર્ટ પર બે વિમાન વચ્ચે હવામાં ટક્કર થતાં બે લોકોના મોત નીપજ્યા
કુકરમુંડાનો આ બનાવ ક્રાઈમ, સસ્પેન્સ જેવી મુવીથી કમ નથી, પોલીસે બે હત્યારાઓને ઝડપી પાડ્યા
ડોલવણના ખેડૂત સાથે ઓનલાઇન છેતરપીંડી