દિલ્હીની શાળાઓમાં વાયુ પ્રદૂષણને કારણે રજા જાહેર કરવામાં આવી, આ સિવાય આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ રહેશે
આર્થિક રાજધાની મુંબઈમાં સતત પ્રદૂષણનું સ્તર વધતા મુંબઈવાસીઓ માટે BMCએ ગાઈડ લાઈન બહાર પાડી
વાયુ પ્રદૂષણને કારણે ભારતમાં નાના બાળકોમાં જ્ઞાન અને સમજણલક્ષી સમસ્યાઓ
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થવાના કારણે મિની લોકડાઉન, પ્રાથમિક સ્કૂલો બંધ કરાઈ
દિલ્હીમાં પ્રદુષણનાં કારણે લોકોનાં જીવને જોખમ : NCRમાં નિર્માણકામ પર પ્રતિબંધ મુકાયો
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી