ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી એસ.કે.લાંગા પાસેથી 11.64 કરોડની બેનામી મિલકતો મળી
ગાંધીનગરનાં ઉદ્યોગ ભવન ખાતે 15 વર્ષ અગાઉ રૂપિયા 30ની લાંચ લેતાં પકડાયેલ નાણાં નિગમનાં તત્કાલીન કર્મચારીને 3 વર્ષની સજા
ગાંધીનગર જિલ્લા તિજોરી અધિકારી કચેરીનો સેવક રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
નડિયાદ ACBએ છટકુ ગોઠવી રૂપિયાની માંગણી કરનાર કરાર આધારિત કર્મચારીને ઝડપી લીધો
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે