કેદારનાથમાં આભ ફાટવાથી મંદાકિની નદીમાં ઘોડાપૂર આવ્યું, પગપાળા રૂટ પર વરસાદના કારણે યાત્રા રોકી દેવામાં આવી
Update : વાયનાડમાં ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાયા, મૃત્યુઆંક વધી 143 થયો
Rain Update : છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 169 તાલુકામાં વરસાદ, પાટણ શહેરનાં નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા
વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા 23 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા
કેરળનાં વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનામાં 20થી વધુ લોકોનાં મોત
રાજ્યનાં 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા : જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 53.37 ટકા જળ સંગ્રહ નોંધાયો
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 116 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ વરસાદ નડીયાદમાં નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો, ભારે વરસાદનાં કારણે નીચાણવાળા વિસ્તારમાં પુર જેવી સ્થિતી
નવસારીમાં ભારે વરસાદને લઈ પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ : પૂર્ણા નદીએ વટાવી ભયજનક સપાટી
ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન જિલ્લાનો સરેરાશ ૯૪૯.૩૩ મી.મી. વરસાદ નોંધાયો
Showing 81 to 90 of 310 results
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા
સુપ્રીમ કોર્ટેનો ચુકાદો : માત્ર બ્રેકઅપનાં કારણે પુરૂષ સામે રેપ કેસ નહિ થઈ શકે
ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હવે ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી થઈ ગઈ
સુપ્રીમ કોર્ટે છૂટાછેડામાં ભરણપોષણનાં મામલે પતિને મહિને રૂપિયા ૧.૭૫ લાખ પત્નીને આપવાના ફેમેલી કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો