કોલકાતામાં ટ્રેઇની મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ મેળામાં આગ, આ આગમાં ૨૦૦ જેટલા તંબુ બળીને ખાખ થયા
હિમાચલપ્રદેશમાં પેરાગ્લાઈડિંગની દુર્ઘટના ઘટી, આ દુર્ઘટનામાં અમદાવાદની યુવતીનું મોત નિપજ્યું
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં છુટાછવાયા વરસાદની સંભાવના
સૈફ અલી ખાન પર થયેલ હુમલાના મામલે પોલીસ એક્શન મોડમાં, મુંબઈ પોલીસે મધ્યપ્રદેશમાંથી અન્ય એક શકમંદની અટકાયત કરી
સાપુતારા ચેકપોસ્ટ પરથી કારમાં દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા, રૂપિયા ૬ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
નસીલપોર ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર ઝડપાયો
વાંસદાનાં રૂપવેલ ગામનાં શખ્સ પર દીપડાનો હુમલો
અતુલ ફર્સ્ટ ગેટ પાસે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી અજાણ્યા તસ્કરો ફરાર
કુમકુવા રોડ પર આવેલ પથ્થરની ઊંડી ખાણમાં ખાબકતા ચાલકનું ઘટના મોત નિપજયું
Showing 131 to 140 of 17411 results
કાવઠામાં લીઝ નજીક કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર ટ્રક ચાલક સહીત બે જણા સામે ગુન્હો નોંધાયો
પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવતી તાલીમાર્થી બહેનોએ પોતાના જેવી અન્ય મહિલા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત થાય તેવા પ્રયત્નો કરવા માટે સંકલ્પ લીધા
રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલના વરદ હસ્તે સન્માન પ્રાપ્ત કરતા સુરત જિલ્લા સ્કાઉટ ગાઇડ
ચીખલીનાં નોગામાં ગામે બાઈક સ્લીપ થતાં એક યુવકનું મોત નિપજ્યું
નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી