અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન 38થી 40 ડિગ્રીની વચ્ચે નોંધાયું
બ્રિટનમાં અચાનક થયેલ ભારે વરસાદ, કરા અને વીજળી પડવાને કારણે અનેક વિસ્તારોમાં પૂર
ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ પોતાની પડતર માંગને લઈ કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શ શરૂ કર્યું
તારીખ ૨૯મી માર્ચથી ૨૭મી એપ્રિલ-૨૦૨૫ સુધી એક મહિનો ચાલનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સૂચારૂ આયોજન અમલવારી માટેની બેઠક મળી
વલસાડ જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ‘‘મેન્ટર પ્રોજેક્ટ’’ કારગત નીવડશે, જિલ્લામાં ૧૦૫ આરોપીઓને કાયદાના પાઠ ભણાવાયા
ચકલીઓનાં કલબલાટને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરતા સુરત જિલ્લાનાં ચકલીપ્રેમી યુવક
પારનેરા અને ધરમપુરનનું શેરીમાળ સબ સેન્ટર આરોગ્ય ક્ષેત્રે નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયું
કચ્છના લખપતથી શરૂ થયેલ યાત્રા કુલ ૩૫૫૨ કિ.મી.નું અંતર કાપીને કન્યાકુમારી પહોંચશે
ઓઢવમાં કારના ચોરખાનામાંથી ૨૯.૯૪ લાખની કિંમતની ૨૯ કિલો ચાંદી મળી આવી
વાપીના ચણોદ ગામેથી 10 કિલો ગાંજાનાં જથ્થા સાથે એક મહિલા સહીત આઠ આરોપીની ધરપકડ કરાઈ
Showing 11 to 20 of 17399 results
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો