આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઓડિશા પહોંચી દુર્ઘટનામાં ઘાયલોની મુલાકાત લેશે, જયારે કેન્દ્રીય રેલ્વે મંત્રી ટ્રેન દુર્ઘટના સ્થળ પર આખી રાત ચાલી રહેલા સમારકામના કામની સમીક્ષા કરી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઓડિશાનાં બાલાસોરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
ઉત્તરાખંડનાં મંદિરોમાં પ્રવેશ માટે હવે ડ્રેસ કોડ લાગુ કરાયો : ટૂંકા કપડા પહેરી મંદિરમાં આવશે તો પ્રવેશ કરતાં રોકવામાં આવશે
આજે વહેલી સવારે અમદાવાદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ
રાજ્યમાં આજે 1,65,646 ઉમેદવાર TAT-Sની પ્રિલિમનરી પરીક્ષા આપશે, આ પરીક્ષા 600થી વધુ કેન્દ્ર પર લેવામાં આવશે
રાજપીપળામાં બે આખલા લડતા લડતા બાઈક સાથે અથડાતા પિતા-પુત્ર જમીન ઉપર પટકાતા પિતાનું સારવાર દરમિયાન મોત
ડીંડોલી વિસ્તારમાં મકાન માલિકનાં ઘરમાંથી લાખોની ચોરી કરી ફરાર થયેલ ભાડુઆત 5 મહિના બાદ ઝડપાયો
ઉધના : નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી નીચે પટકાતાં મોત
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી : અમદાવાદમાં 24 કલાક દરમિયાન પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદની શક્યતા
આગામી તા.૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી સુરતનાં આંગણે થશે
Showing 6321 to 6330 of 15781 results
અમદાવાદ ટ્રાફિક પોલીસનો મોટો નિર્ણય : નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે નહીં
માંડવી પોલીસ મથકનો વોન્ટેડ આરોપી ઝડપાયો
સોનગઢ પોલીસ મથકનો ચોરીનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
સોનગઢમાં સર્જાયેલ અકસ્માતમાં બુલેટ ચાલકનું મોત નિપજ્યું
સોનગઢનાં હનુમંતિયા ગામનાં કારભારી ફળિયામાંથી ટેમ્પોમાં વાછરડા મળી આવ્યા