ભારેથી અતિભારે વરસાદના કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી
Monsoon Update : ભારે વરસાદને કારણે અમદાવાદમાં આવતી કાલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી
કેન્દ્રીય ગૃહમંત્રીએ કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને લઈ કરી મોટી જાહેરાત : લદાખમાં પાંચ નવા જિલ્લાની રચના થશે
Update : જુનિયર ડોક્ટર પર રેપ અને હત્યાની ઘટનામાં તપાસ એજન્સી CBIને અનેક પુરાવા મળ્યા
મોરબીમાં બની મોટી દુર્ઘટના : કોઝ-વે પરથી પસાર થતું ટ્રેક્ટર પલ્ટી જતાં 17 લોકો પાણીના વહેણમાં વહી ગયા, બચાવ કામગીરી શરૂ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે અને કાલના દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કર્યું
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચે એસ.જી.હાઇવે માથે લેનાર છ યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
રાજ્યનાં વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં પાણી જ પાણી, ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
સોનગઢનાં રાણીઆંબા ગામેથી દારૂનો જથ્થો મળી આવ્યો, બાઈક ચાલક ફરાર
Showing 251 to 260 of 15587 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી