ગીરનારમાં ઉત્તરાખંડ જેવા દ્રશ્યો, પર્વતો ઉપર 16 ઈંચ વરસાદ : નવસારીમાં ગેસ એજન્સીનાં ગોડાઉનની કમ્પાઉન્ડ વોલ તુટી પડતા 350થી વધુ સિલિન્ડર પાણીમાં તણાયા
રાજ્યમાં આજે ધોધમાર વરસાદની આગાહી : બે જિલ્લામાં રેડ એલર્ટ, પાંચ જિલ્લામાં ઓરેંજ એલર્ટ અને સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર
વાલોડનાં મોરદેવી ગામનાં યુવક પર હુમલો કરનાર ત્રણ જણાને ઝડપી પાડી કાર્યવાહી કરાઈ
Arrest : છેલ્લા એક વર્ષથી ફરાર બળાત્કાર અને પોક્સોનાં ગુનાનો આરોપી ઝડપાયો
ઉત્તરાખંડનાં કાશીપુરમાં શ્રમિકો ભરેલ બસ પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો : એકનું મોત, 28 લોકો ઈજાગ્રસ્ત
વ્યારા અને કાકરાપારમાં બનેલ ચોરીનાં બનાવમાં સંડોવાયેલ રીઢો ગુનેગાર ઝડપાયા કાર્યવાહી કરાઈ
નિઝરનાં નવલપુર ગામે ભાઈએ બહેન પર છરી વડે હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર અપાઈ
ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ : સેલવાસ, વાપી અને દમણ વિસ્તારમાં આવેલ દમણગંગા નદીનાં તટ વિસ્તાતમાં રહેતા લોકોને એલર્ટ કરાયા
તાપી કલેકટર ડો.વિપિન ગર્ગનાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ બેઠક યોજાઈ
સોનગઢમાં એલ.સી.બી.નાં દરોડા, બાપા સીતારામમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા
Showing 5541 to 5550 of 15813 results
તરુણીને ભગાડી દુષ્કર્મ આચરનાર 22 વર્ષીય યુવકને 20 વર્ષની સખત કેદની સજા
અજાણ્યા વાહન ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટમાં લેતાં બે પિતરાઈ ભાઈઓનાં મોત
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફાફડા-જલેબીના સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી
સગીરાને લલચાવી અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કરનાર સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધાયો
રહેઠાણ સિવાયની કોઈપણ મિલકતને ભાડે આપશો તો 18 ટકા GST ચૂકવવો પડશે