જન્મદિવસની ઉજવણીમાં યુવકે હવામાં ફાયરીંગ કર્યાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીનાં પાણી ઉતરતા જ ભારે ગંદકી જોવા મળતા સફાઈની ઝુંબેશ હાથ ધરાઈ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની સંભાવના : કચ્છ જિલ્લાનાં માંડવી અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ થયો શરૂ
રજનીકાંતની ભૂમિકા ધરાવતી લોકેશ કનગરાજની ફિલ્મમાં આમિર ખાન કેમિયો કરશે
હૈદરાબાદમાં એસ.બી.આઇ.ની એક બ્રાન્ચનાં મેનેજર અને તેમના સહયોગીની રૂપિયા ૧૭૫ કરોડના બેંક છેતરપિંડીનાં કેસમાં ધરપકડ કરવામાં આવી
દહીં હાંડીનાં કાર્યક્રમમાં થયેલ ઝઘડાની અદાવતમાં મારામારી, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ડોલવણ ગામની સીમમાં વ્યારા-ઉનાઈ રોડ ઉપર અકસ્માત, બાઈક ચાલકનું મોત
ઉચ્છલનાં બાબરઘાટ ગામેથી જુગાર રમતા ૭ જુગારીઓ ઝડપાયા
વ્યારાનાં બાલપુર ગામેથી પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ઝડપાયો
હવામાન વિભાગે દિલ્હી, યુપી, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
Showing 241 to 250 of 15630 results
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે