Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાહિદ કપૂર સફળ દિગ્દર્શક એટલી સાથે નવી ફિલ્મ કરે તેવી ચર્ચા

  • January 10, 2025 

શાહિદ કપૂર આગામી પ્રોજેક્ટ માટે દક્ષિણના  સફળ દિગ્દર્શક એટલી સાથે વાતચીત કરી રહ્યો છે. તે હવે જલદી  આ ફિલ્મ સાઇન કરે તેવી શક્યતા છે. સુત્રોએ જણાવ્યું હતું કે, આ એક ઓરિજિનલ એકશન મનોરંજક ફિલ્મ  હશે. એટલીએ પોતાના સહયોગી સાથે મળીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી  લીધી છે. એટલીને  લાગે છે કે, ફિલ્મની સ્ક્રિપ્ટના અનુસાર મુખ્ય રોલમાં શાહિદ કપૂર જ ફિટ બેસે છે. શાહિદ અને એટલી વચ્ચેની વાતચીત હાલ છેલ્લા તબક્કામાં છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application