પ્રાંતિજમાં આવેલ મોટામાઢ વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં બે જૂથો વચ્ચે જૂથ અથડામણ પોલીસે 17 સહીત 30ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધ્યો
અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા
અમદાવાદમાં પે એન્ડ પાર્કના કર્મચારીએ બાકી રહેતા રૂપિયા માંગતા કારચાલકે કર્મચારીનો હાથ ગાડીમાં ખેંચીને 300 મીટર સુધી ઢસડ્યો
અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ પરત જઇ રહેલ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદી કિનારેથી એક યુવકની લાશ મળતા ચકચાર મચી
અમદાવાદ : પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ બાદ હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો
મિલકતના વિવાદમાં બે ભાઈઓ વચ્ચે થયેલ ઝઘડામાં બે રાઉન્ડ ફાયરિંગ, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
અમદાવાદમાં યુવતીને ઢોર માર મારી ઈજા પહોંચાડી છતાં પોલીસે FIR નહિ નોંધી હોવાનો આક્ષેપ
કેશોદમાં લગ્ન કર્યા બાદ રક્ષાબંધન કરવાના બહાને પરપ્રાંતીય યુવતી ઘરેણા અને ૩ લાખ રોકડ લઇ ફરાર
પોલીસ PCR વાનને ટક્કર મારતા વાન પલ્ટી જતાં એ.એસ.આઇ.ને ગંભીર ઇજા પહોંચતા મોત
Showing 141 to 150 of 302 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી