મંગળ-શનિની યુતિને કારણે એપ્રિલ મહિનામાં ગુજરાત પર પણ અસર, ગુજરાતીઓએ એપ્રિલ મહિનામાં ભારે ગરમીનો સામનો કરવો પડશે
ગુજરાત ઉપરાંત કેરળ અને પંજાબના લોકોને માનવ તસ્કરી દ્વારા ફ્રાન્સ, સ્પેન, એસ્ટોનિયા, કેનેડા અને નિકારાગુઆ મોકલતું હોવાનું સામે આવ્યું
એટીએમ કાર્ડની અદલા બદલી કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગના ચાર શખ્સો ઝડપાયા
પ્રિયંકા ગાંધી દમણ-દીવથી ચૂંટણી લડે એવી સંભાવના : લોકસભા ચૂંટણી પહેલાં દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે દાવો કર્યો
કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપના કેસમાં પોલીસે 700 પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો
તસ્કરો મંદિરમાંથી આરતીનું મશીન સહિત 1.92 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર
અમદાવાદમાં ફરી નકલી પોલીસ ઝડપાઈ, પોલીસે પ્રેમી યુગલો પાસેથી તોડ કરતાં ત્રણ આરોપીની ધરપકડ કરી
ગુજરાતમાં લીકર પરમિટ હોલ્ડરની સંખ્યામાં સતત વધારો, અમદાવાદમાં સૌથી વધુ 13,456 પરમિટ હોલ્ડર
રાજ્ય ભરના અનેક વિસ્તારોમાં બપોરે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો
મુખ્યમંત્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ
Showing 121 to 130 of 302 results
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી