ઉપરવાસમાં પડી રહેલ વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ : જિલ્લાના 53 જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગને કારણે પોલીસ બંદોબસ્ત મૂકી બંધ કરાયા
બારડોલીના તલાવડી વિસ્તાર અને ખાડા નગર વિસ્તારમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમા : વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ આશરો આપવામાં આવ્યો
ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાયું, ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
રાજ્યમાં ભારે વરસાદનાં કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીનો કરી રહ્યા છે સામનો : અમદાવાદના ચાર અન્ડરપાસ બંધ કરવામાં આવ્યા
સુરત : પુણા કુંભારીયા અને સણિયા હેમાદમાં પાંચથી દસ ફુટ પાણી ભરાતા જનજીવન ખોરવાયું : પાણી ફરી વળતા પાલિકા અને ફાયર બિગ્રેડ દોડતુ થયું
દહેગામ તાલુકામા ભારે વરસાદના સાથે વીજળી પડતા બે ભેંસ અને બે બળદના મોત
હવામાન વિભાગે રાજ્યમા અતિભારે વરસાદની આગાહી કરી : મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજા ખોલવામાં આવતા 20 ગામોને એલર્ટ કરાયા
ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ તેહનાત : માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ, નવસારી અને વલસાડ જિલ્લામા ભારે વરસાદને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું
ડાંગ જિલ્લામાં વર્ષી રહેલ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી : વરસાદના કારણે ગિરિમથક સાપુતારાનુ વાતાવરણ આલ્હાદક બની જવા પામ્યું છે
રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો : સૌથી વધુ સુરત જિલ્લાના બારડોલીમા 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો
Showing 81 to 90 of 131 results
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો