Committed Suicide : પરિણીત મહિલાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Theft : બંધ મકાનનાં તાળા તોડી અજાણ્યા તસ્કરો દાગીના લઈ ફરાર
ભરૂચનાં હાંસોટ ખાતે આયુષ વિભાગ દ્વારા આયુષ મેળોનું સફળ આયોજન કરાયું
હાંસોટનાં કતપોર ગામે યુવકની બાઈક ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજા પહોંચતા મોત
સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલ્ટી મારતાં અકસ્માત, અકસ્માતમાં 2ને ઇજા
સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં અકસ્માત, ત્રણ મહિલાઓ ઈજાગ્રસ્ત
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે