બારડોલીનાં તાજપોર બુજરંગ ગામે બોરની મોટર ચાલુ કરવા જતાં ઈસમનું કરંટ લાગતા મોત નિપજ્યું
બારડોલીનાં તેન રોડનાં એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી બાઈકની ઉઠાંતરી
બારડોલીનાં આફવા ગામેથી ગૌમાંસનાં જથ્થા સાથે બે ઈસમો ઝડપાતા કાર્યવાહી કરાઈ
ઉમરપાડાનાં ઊંચવાણ ગામે ડબલ હત્યાની ઘટના સામે આવતાં પોલીસ દોડતી થઈ
બારડોલી સુગર ફેક્ટરીનાં આધુનિકરણ બાબતે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ
ગાજવીજ સાથે પડેલા વરસાદ દરમિયાન આકાશી વીજળી પડવાથી પશુપાલકની બે ગાયના મોત થયા
અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક ઉપર સિંહોના અકસ્માતના બનાવોને લઈ વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો સાવરકુંડલા રેન્જની મુલાકાતે
કોલેસ્ટ્રોલને કાબુમાં રાખવા માટે સ્ટૈટિન શોધીને કોરોનોરી હ્વદયરોગની સારવારમાં ક્રાંતિ લાવનારા જાપાનના રસાયણ વિજ્ઞાની એંદો અકિરાનું નિધન
માલાવીના ઉપપ્રમુખ સાઉલોસ ચીલીમા, તેઓનાં પત્ની મેરી અને અન્ય 9 હોદ્દેદારોને લઈ જતું વિમાન તૂટી પડયું હોવાની આશંકા
અસમ અને મેઘાલયમાં તારીખ 13થી 15 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જયારે ઉત્તરપ્રદેશમાં પાંચ દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની આશંકા
Showing 1951 to 1960 of 14374 results
મલેશિયામાં અબજોપતિનો પુત્ર વેન અજાન સિરિપાન્યોએ કરોડની સંપત્તિ છોડી સંન્યાસ લેવાનો લીધો નિર્ણય
એસ્સાર ગ્રૂપના પ્રણેતા શશિકાંત રૂઈયાનું 81 વર્ષની વયે નિધન થયું
ગણદેવીનાં માણેકપોર બોરીયા પુલ પાસે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત નિપજ્યું
વાપીમાં CGSTનાં ઇન્સ્પેક્ટરને રૂપિયા 40 હજારની લાંચ લેતાં ACB પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી
ઉત્તરપ્રદેશનાં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત સર્જાતાં પાંચ ડોક્ટરનાં મોત