Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં તેન રોડનાં એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી બાઈકની ઉઠાંતરી

  • June 12, 2024 

બારડોલીના તેન રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી મોટરસાયકલ કોઈ અજાણ્યા ચોરી ઇસમ દ્વારા ચોરી કરાઇ હોવાનું જણાતા બારડોલી ટાઉન પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીનાં તેન રોડ ઉપર આવેલ સ્નેહ હોસ્પિટલ સામેના મર્યાદા કોમ્પલેક્ષમાં રહેતા અને નોકરી કરી ગુજરાન ચલાવતા જીગ્નેશ મહેન્દ્ર વાણીયાની બિલ્ડિંગમાં નીચે પાર્ક કરેલી હોન્ડા સાઇન બાઈક નંબર GJ/06/LA /7189 બીજે દિવસે સવારે સ્થળ ઉપર જોવા ન મળતા પૂરતી તપાસ કર્યા બાદ કોઈપણ સગડ ન મળતા બારડોલી પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application