ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરનાં ગર્ભગૃહનો સિલાન્યાસ કર્યો
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની જરૂરિયાત માટે રશિયા પર નિર્ભર યુરોપે રશિયન ક્રૂડની ખરીદી પર ૯૦ ટકા કાપ મૂકવાનો નિર્ણય
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલનું નિવેદન - દેશમાં વસ્તી નિયંત્રણ માટે કાયદો બનાવવાની જરૂરિયાત
ફેમસ સિંગર કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું 53 વર્ષની ઉંમરે કોલકાતા ખાતે નિધન
કોમર્શિયલ ગેસ સિલિન્ડરનાં વપરાશકારો માટે રાહતના સમાચાર : પ્રતિ સિલિન્ડર રૂપિયાનો 135 ઘટાડો
ભારતનો લક્ષ્યાંક ચાલુ દાયકાનાં અંત સુધીમાં 6જી ટેલિકોમ નેટવર્ક શરૂ કરવાનો
આસામમાં વરસાદનાં પગલે અનેક વિસ્તારોમાં પૂર : બે લાખ લોકો અસરગ્રસ્ત, 8 લોકોનાં મોત
રૂપિયા 40 કરોડ હેરોઇન સાથે નાઇજિરિયાનાં નાગરિક સહિત ડ્રગ્સની હેરાફેરી કરનારા બે લોકોની ધરપકડ
શાકભાજી અને ફળોનાં ભાવ વધવાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવામાં વધારો
દેશમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ : ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં હીટવેવની ચેતવણી
Showing 1 to 10 of 19 results
સુરતની સગીરાને મુંબઈ ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા
કલોલમાં ભીમાસણ ગામે કંપની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ૬ સામે ગુનો દાખલ
માણસમાં દોઢ વર્ષ અગાઉ નજીવી બાબતે યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલ તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી