અમદાવાદનાં માણેક ચોકમાં ત્રણ માળની હેરીટેજ ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી
વાવાઝોડા ‘બિપોરજોય’ને લઈ વહીવટી તંત્ર એલર્ટ, વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર : રાજ્યનાં બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવી 4 નંબરનું સિગ્નલ લગાવાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાનાં જિલ્લાનાં કલેક્ટરોને એલર્ટ રહેવા જણાવ્યું, અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદ : 146મી રથયાત્રાનાં રૂટ ઉપર 187 ભયજનક મકાનનોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ અપાઈ
Complaint : લૂંટેરી દુલ્હન રોકડ અને મોબાઈલ ફોન લઈ ફરાર થતાં પોલીસ ફરિયાદ
આગામી ‘વિશ્વ યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગૃહરાજ્ય મંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે એક યુવક બેભાન થતાં CPRની ટ્રીટમેન્ટ આપી જીવ બચાવ્યો
Arrest : ફ્રૂટની લારી ફેરવી બંધ મકાનોની રેકી કરી ચોરી કરનાર ત્રણ ચોરટાઓ પોલીસ પકડમાં
ગુજરાતમાં પાંચ IAS અધિકારીઓની બદલી, પાંચેય અધિકારીઓની બદલી સાથે તેમના કાર્યભારમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો
ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક, બેઠકમાં વાવાઝોડાની સામે સુરક્ષાની તૈયારીઓ અંગે ચર્ચાઓ કરવામાં આવશે
Showing 731 to 740 of 1235 results
સુરત SOGએ 100 રૂપિયાના દરની 1 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટો સાથે ચારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
પતિ-પત્નીનું સુ:ખદ સમાધાન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનની સીકવલની તૈયારી, જલદી શુટિંગ શરૂ થાય તેવી શકયતા
બેંગલુરુમાં યુવતીની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી ફ્રીઝમાં પેક કરી દેવાયા, આસપાસનાં લોકોને દુર્ગંધ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો
બિહારમાં ગંગા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ : ગંગા નદીનું જળસ્તર વધતા પટણા સહિત અનેક ગામો જળમગ્ન થયા