ઉત્તરભારતમાં થઈ રહેલ હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત, નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
રાજ્યમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી : કેટલાક જિલ્લાઓમાં ઠંડીનો પારો 10 ડીગ્રી કરતા નીચે જોવા મળ્યો
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતાં રસ્તાઓ બંધ, જયારે પંજાબ-હરિયાણામાં હળવો વરસાદ
આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી, રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે
આગામી પાંચ દિવસ હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડ વેવ એલર્ટ જારી
હરિયાણામાં ચૂંટણી વચ્ચે રોહતક જિલ્લામાં અંધાધૂંધ ગોળીબાર, આ ફાયરિંગમાં ત્રણ યુવકોનાં થયા મોત
મકાન ખાલી કરાવવા બાબતે ફિનાઈલ પી લેતાં મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી
નંદુરબારમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં તણાવ સર્જાયો, પોલીસ યોગ્ય સમયે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસો કર્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કામગીરી : પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર રૂમમાંનાં ૪૦ લેપટોપની ચોરી કરનાર બે યુવકને ઝડપી પાડ્યા
લગ્ન કરવાની જીદ કરવા બાબતે તકરાર થતાં પ્રેમીએ પ્રેમિકાનું ગળુ દબાવી હત્યા કરાઈ, પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી