Arrest : બે યુવકો એરગન સાથે ઝડપાતા કાર્યવાહી કરાઈ
સાપુતારા પોલીસની કામગીરી : મહારાષ્ટ્રનાં 5 યુવકો એરગન અને છરા સાથે ઝડપાયા, રૂપિયા 10.49થી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો
મહારાસ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામાં કાર્યરત કરાઇ 13 જેટલી ચેકપોસ્ટ
બેડકીનાકા પોઈન્ટ પરથી દારૂનાં જથ્થા સાથે મહારાષ્ટ્રનાં બે ઈસમો ઝડપાયા, બે વોન્ટેડ
ભીલાડ ચેકપોસ્ટ પાસેથી કન્ટેનરમાંથી લાખો રૂપિયાનાં દારૂનાં જથ્થા સાથે ચાલકની ધરપકડ, ત્રણ ઈસમો વોન્ટેડ
સીમાડા ચેક પોસ્ટ નજીક ચાર રસ્તા પાસેથી ગાંજાનાં જથ્થા સાથે ત્રણ યુવકો ઝડપાયા, બે વોન્ટેડ
ભિલાડ ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકીંગ,મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું કરાઈ રહ્યું છે ચેકીંગ
બેડકીનાકા ચેક પોસ્ટ પરથી કારમાં દારૂ લઈ જતો યુવક ઝડપાયો
ડાંગ જિલ્લાની બોર્ડર ચેકપોસ્ટ પર CRPF, સ્થાનિક પોલીસ તથા હોમગાર્ડનાં જવાનો તૈનાત કરી સઘન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરાઈ
વ્યારામાં નજીવી બાબતે યુવકની હત્યા કરનાર એક જ પરિવારનાં મહિલા સહીત ચારને આજીવન કેદની સજા
નંદુરબારમાં જુલુસ દરમિયાન અચાનક થયેલ પથ્થરમારાની ઘટનામાં કસુરવારોની અટકાયત કરાઈ
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
વડોદરામાં બ્રાન્ડેડ કંપનીનાં ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરનાર વેપારીની ધરપકડ કરાઈ
કર્ણાટક સરકારે મંદિરનાં કર્મચારીઓને આદેશ આપ્યો, પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ના કરવામાં આવે