વ્યારા નગરમાં હોસ્પિટલનાં સંચાલક ડોક્ટર સામે નોકરી છોડી ગયેલ બે મહિલા કર્મચારીએ બળાત્કાર અને છેડતી અંગેની ફરિયાદ નોંધાવી
કુકરમુંડાનાં મોદલા ગામે દીપડાએ બે બકરીનો શિકાર કરતા પશુપાલકોમાં ડરનો માહોલ
ઉચ્છલનાં પરચુલી પ્રાથમિક શાળાનાં સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ, સદ્દનસીબે જાનહાનિ ટળી
નિઝરનાં ખોડદામાં ચેકડેમ ઊંડા કરવામાં હાજરી પત્રકમાં વધુ મજૂરોની હાજરી પુરી નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ
માંડવીનાં ખત્રીવાડમાં ન્યુઝ પેપર સ્ટોલ પરથી રૂપિયા ચોરી થયાની ફરિયાદ નોંધાઈ
હવામાન વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા
રાજકોટનાં ટીઆરપી ગેમ ઝોનનાં અગ્નિકાંડનાં આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની કરોડોની મિલકતોની તપાસ કરવા SITની રચના
ગાંધીનગરનાં પૂર્વ કલેક્ટર અને સનદી અધિકારી એસ.કે.લાંગા પાસેથી 11.64 કરોડની બેનામી મિલકતો મળી
ડોલવણનાં બાગલપુર ગામે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત નિપજ્યું
વઘઇ તાલુકાનાં ભેસકાત્રી કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ
Showing 2631 to 2640 of 21995 results
જૂનાગઢમાં પીઆઈ પર હુમલો કરી ફરાર થયેલ બુટલેગર સહિત ચાર શખ્સ જોધપુરથી પકડાયા
ભાવનગરથી હરિદ્વાર વચ્ચે દોડતી સાપ્તાહિક ટ્રેનને હવેથી દ્વિ-સાપ્તાહિક કરવામાં આવી
શિણાય આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ લીધું હતુ માથે
મધ્યપ્રદેશમાં ગંભીર અકસ્માત, સાત લોકોના મોત
ભીમાસણ પાસે કાર અડફેટે બાઈક સવાર બે યુવકના મોત, કાર ચાલક સામે ગુન્હો દાખલ