શિયાળાની શરૂઆત પહેલાં લા-નીનાની સ્થિતિ સર્જાય તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી પડશે
આગામી પાંચ દિવસ કાશ્મીરમાં બરફ વર્ષા અને ઉત્તરભારતમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની આગાહી
પંજાબથી લઈ દિલ્હી-NCR અને પૂર્વી ઉત્તરપ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં તીવ્ર ઠંડીનો કેર યથાવત
રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તરભારતમાં કડકતી ઠંડી, ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું : જમ્મુકાશ્મીરમાં તાપમાન માઈનસ 5 ડિગ્રી નીચે પહોંચ્યું
કાશ્મીરના પહેલગામનું તાપમાન માઇનસ 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને વાહન વ્યવહાર ખોરવાયો
અમરનાયાત્રાનાં બેઝ કેમ્પ પૈકી પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડી યથાવત
કાશ્મીર ખીણમાં આવતીકાલથી 40 દિવસનો ચિલ્લાઇ કલાનનો સમયગાળો શરૂ
દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી : દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું
રાજ્યમાં આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીની આગાહી, નલિયા સૌથી ઠંડુ શહેર : આખા દેશમાં સૌથી વધુ ઠંડા શહેરી વિસ્તાર તરીકે લેહ નોંધાયો
કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે જતા શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ નોંધવામાં આવી
વડાપ્રધાનની મુલાકાત દરમિયાન એકતાનગરનાં PSIનું ફરજ દરમિયાન હાર્ટએટેકથી મોત, પરિવારમાં છવાઈ શોકની લાગણી
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર આખરે પોલીસ પકડમાં
ઉત્તરપ્રદેશનાં બદાયુ જિલ્લામાં ભીષણ રોડ અકસ્માતમાં 6 લોકોનાં મોત
મધ્યપ્રદેશનાં બાંધવગઢ નેશનલ પાર્કમાં 48 કલાકમાં 8 હાથીઓનાં મોતથી દેશભરમાં ખળભળાટ મચી
બગવાડા ટોલનાકા નજીક ટેલર અડફેટે આવતાં બાઈક ચાલકનું મોત