ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરાયું
સિક્કિમમાં ભૂસ્ખલન થતાં મંગનથી લાચુંગ સુધીનાં માર્ગ પરિવહનને ખરાબ અસર થઈ, જયારે 2000 પ્રવાસીઓ હજી ફસાયેલ છે
તારીખ 16થી 18 જૂન દરમિયાન ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સંભાવના
નવસારી અને જલાલપોરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડતા નવસારીમાં થોડી ઠંડક વર્તાઈ
ડાંગ જિલ્લાનાં આહવા, વઘઈ, સુધીર અને સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થયું
રાજકોટ, શાપર વેરાવળ, વલસાડ અને લીંબડી સહિતનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસ્યા
અસમ અને મેઘાલયમાં તારીખ 13થી 15 જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જયારે ઉત્તરપ્રદેશમાં પાંચ દિવસમાં તાપમાન 3 ડિગ્રી સુધી વધવાની આશંકા
રાજયમાં આગામી તારીખ 17 જૂન સુધીમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ થવાની સંભાવના
સાબરકાંઠાનાં ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના
Showing 181 to 190 of 352 results
વિરપુર ગામ નજીકથી પોષ ડોડા સાથે ઝડપાયેલ આરોપીને કોર્ટે ૧૪ વર્ષની સજા ફરકારી
અંકલેશ્વરનાં નવાગામ કરારવેલ ગામે જુગાર રમતા ચાર પકડાયા
દેડિયાપાડાનાં એક ગામે પરણિતાની હત્યા થતાં ચકચાર મચી
સાગબારાનાં ગોટપાડા ગામે નજીવી બાબતે ચપ્પુ વડે હુમલો
રાજપારડી મેઈન બજાર નજીક ટ્રકની ટક્કરે બાળકનું મોત નિપજ્યું