આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી : કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : કૃષિમંત્રીએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા
રાજ્ય સરકારની જાહેરાત : કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂપિયા 4-4 લાખની સહાયની જોગવાઈ કરાઈ
ગિરિમથક સાપુતારા સહિત તળેટીનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદનાં કારણે ઘઉં, ચણા, વરીયાળી સહિતનાં પાકોને ભારે નુકસાન
નવસારીનાં જલાલપુર અને ગણદેવી સહિતનાં તાલુકામાં કમોસમી વરસાદનાં કારણે કેરી અને ચીકુનો પાક નિષ્ફળ
વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરીનાં પાકમાં ભારે નુકશાન
ગિરિમથક સાપુતારા સહિત વધઈ-આહવામાં ભારે ગાજવીજ સાથે વરસાદ : કમોસમી વરસાદનાં કારણે ખેડૂતો ચિંતામાં
નવસારી અને ડાંગ જિલ્લામાં તારીખ 13 અને 14 માર્ચનાં રોજ કમોસમી વરસાદની આગાહી
વલસાડ જિલ્લામાં તા.14 અને 15 માર્ચનાં રોજ કમોસમી વરસાદની આગાહી : ખેડૂતોને તકેદારી રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો