ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદથી નદી, નાળા અને તળાવો છલકાયા, અંકલેશ્વરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
સરથાણામાં આવેલ આદર્શ નિવાસી શાળાનાં બોઇઝ હોસ્ટેલની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ જતાં બાળકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું
ઉદયપુર ખાતેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી સુરતમાં સપ્લાય કરે તે પહેલા એકને સુરત SOG પોલીસે પકડી પાડ્યો
ભારે વરસાદની વચ્ચે કડોદરા-સહરા દરવાજાનો રોડ પાણીમાં ગરકાવ થતાં ત્રણથી ચાર કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો
ભારે વરસાદનાં કારણે દ્વારકા-સોમનાથ હાઇવે બંધ : નીંચાણવાળા વિસ્તારો જળમગ્ન થતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
અડાજણ વિસ્તારમાં વરસતા વરસાદમાં ભરાયેલ પાણીમાંથી મિત્ર સાથે પગપાળા જઈ રહેલ યુવકને કરંટ લાગતા મોત
ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનાં શંકાસ્પદ અને પોઝિટિવ કેસમાં વધારો
બારડોલી અને પલસાણામાં ભારે વરસાદનાં કારણે પાણી સુરતની ખાડીમાં આવતુ હોવાથી તંત્ર એલર્ટ : અનેક ગામો પણ થયા સંપર્ક વિહોણા
Top 10 news : ખાસ તમારે જાણવા જેવી આજની મહત્વની ખબરો Date : 22-07-2024
વ્યારાનાં તાડકુવા ખાતેની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ‘ગુરુ પૂર્ણિમા’ દિવસની ઉજવણી કરાઈ
Showing 1451 to 1460 of 20668 results
ગુજરાતી ફિલ્મોનાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નગ્રંથીથી જોડાયા
ગીર સોમનાથમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ
એકલવ્ય ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કૂલ સાપુતારાની વિધ્યાર્થીઓએ રાજ્ય કક્ષાના નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા-૨૦૨૪માં ઉતકૃષ્ઠ પ્રદર્શન
વયોવૃધ્ધ નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતેથી આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવા અનુરોધ
એકતાનગ ITI ખાતે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સંવિધાન જાગૃતિ રેલી યોજાઈ